Delete

TRENDING NEWS

રાજસ્થાનમાં ફૂંકાયેલા તોફાનથી ગાંધી પરિવારને નવી આશા જાગી?

રાજસ્થાનની રાજકીય સ્થિતિનો લાભ લઈને ફરી એક વખત એવું ચિત્ર ઉપસાવવાની કોશિશ થઈ શકે કે ગાંધી પરિવારના હાથમાં જ કૉન્ગ્રેસ સલામત, એ રીતે પાર્ટીનું સુકાન રાહુલના હાથમાં જાય એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.રાજસ્થાનમાં ૯૦થી ...