પાકિસ્તાનમાં હિંદુઓ ઉપર હુમલા : મહિલાનું ઓયૌન શોષણ થઇ રહ્યું છે

201

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં કોરોના વાઇરસના કહેર વચ્ચે પણ હિંદુઓ ઉપર હુમલાઓ થઇ રહ્યા હોવાના સમાચાર છે.ખાસ કરીને સિંધ અને પંજાબ પ્રાંત કે જ્યાં હિન્દુઓની વસતિ કવધુ છે ત્યાં અલ્પ સંખ્યકોને દેશ છોડી જવા મારપીટ કરાય છે.તથા તેઓના ઘર ઉપર હુમલાઓ થઇ રહ્યા છે.આ બંને શહેરોમાં વર્ષોથી રહેતી ભીલ કોમને મારામારીનો ભોગ બનાવાઈ રહી હોવાનું જાણવા મળે છે.આ પરિસ્થિતિમાં મહિલાઓની હાલત ચિંતાજનક હોવાનું જાણવા મળે છે.તેમનું યૌન શોષણ થઇ રહ્યું છે.આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે.

Share Now