પારડી નગર પાલિકાના પૂર્વ સભ્યનું નિધન

97

વલસાડ, 12 જૂન : પારડી પાલિકા માજી સભ્યનું ટૂંકી માંદગી બાદ નિધન થયું છે.પાલિકાના વોર્ડ નં.6 ના પૂર્વ સભ્ય અને પોણીયામાં રહેતા બાલુભાઈ રામુભાઈ ધો.પટેલનું ટૂંકી માંદગી બાદ નિધન થયુ છે.જેને લઈ પારડીના પોણીયા ફળિયામાં શોખની લાગણી છવાઈ ગઈ હતી.પારડીના અગ્રણી તેમજ નગરસેવકો અને સ્થાનિક લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Share Now