SURAT: ગાજીપરા ગેંગના માણસોએ ધરમાં ઘુસી કબજો કરી CCTV તોડી નાખ્યા

142

સુરતના કાપોદ્રામાં કલાકુંજ સોસાયટીના વિજય વાવીયાએ નિકુંજ કાનાણી સાથે ભાગીદારીમાં સીમાડામાં એક મકાન ખરીદ્યું હતું.અશોક ભુંગળીયા વિજય અને નિકુંજના આ મકાનના ભાડુઆત ખાલી કરાવી દેવા ધમકી આપતો હતો.વિજયે ના પાડતા 1 જુલાઈના રોજ અશોક ભુંગળીયા અને ભુપત કુંભાણી સહિત અન્યોએ વિજયના ભાડુઆતોને મકાન ખાલી કરવા ધમકી આપી હતી. અશોક કુખ્યાત વિપુલ ગાજીપરા અને ડેનીસ ખત્રી ગેંગને માણસ છે.વિજયે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share Now