જાહેરમાં રેલીઓ યોજનારા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ કોરોના પોઝિટિવ

88

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પણ હવે કોરોના સંક્રમિત થયા છે.પાટીલને ગાંધીનગરની અપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.કોરોના મહામારીમાં પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ ખેડી તેમણે પોતે જાણે કોરોનાને નોતરૂં આપ્યું હોય તેવું લાગી રહ્યું હતું.અત્યાર સુધીમાં સી.આર પાટીલની રેલીમાં ગયેલા મોટા ભાગના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે.સી.આર. પાટીલની રેલીનો આ પહેલા ગણા લોકો વિરોધ કરી ચૂક્યા છે.

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here