1500 કરોડના ફુલેકાબાજની ધરપકડ- અનિલ સ્ટાર્ચ મિલમાલિકની ધરપકડ

49

રૂપિયા 1500 કરોડનું ફુલેકુ ફેરવનાર અનિલ સ્ટાર્ચ મિલના અમૂલ શેઠની ધરપકડ કરવામાં આવી છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના જેસલમેરની એક હોટલમાંથી અમૂલ શેઠની ધરપકડ કરી છે.અત્રે નોંધનીય છે કે, અમૂલ શેઠ ગુજરાત,રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી ચૂક્યો છે.તમને જણાવી દઇએ કે, અમૂલ શેઠ પોતે અનિલ સ્ટાર્ચ મિલનો માલિક છે.

Share Now