હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર જાહેર કર્યું પુત્રનું નામ, જાણો સમગ્ર વિગત

71

ભારતીય ટીમના ઓલરાઉન્ડ હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા હમણાંજ પેરેન્ટ્સ બન્યા છે.તેમના આંગણે પુત્રનો જન્મ થયો છે અને હવે તેમણે પોતાના પુત્રનું નામકરણ પણ કરી લીધું છે.

હાર્દિકે ફેન્સને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના પુત્રનું નામ જણાવી દીધું છે. હાર્દિક પંડ્યાના પુત્ર માટે એક કાર ડીલર કંપની મર્સિડિઝ-AMGએ આ કારના મોડલવાળી ટોયકાર ગિફ્ટમાં મોકલી છે.હાર્દિકે આ ગિફ્ટ માટે કંપનીને થેન્ક્યુ પણ કહ્યું અને આ સાથે તેણે પોતાના પુત્રનું નામ પણ લખ્યું હતું.હાર્દિકે આ ગિફ્ટની સાથે એક તસવીર ક્લિક કરતાં પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કંપનીને થેન્ક્યુવાળો ફોટો પોસ્ટ કર્યો હતો.હાર્દિકે લખ્યું કે,અગસ્ત્યાની પહેલી AMG માટે થેન્કયૂ AMG બેંગ્લોર.હાર્દિક અને નતાશાએ તેના પુત્રનું નામ અગસ્ત્યા રાખ્યું છે..

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here