દુનિયાની સૌથી સેકસી ડોકટરઃ જેની પાસે સારવાર કરાવા માટે લાખો લોકો થઈ રહ્યા છે બિમાર

1005

ન્યુર્યોક,તો ૧૭: તમે કયારેય એવુ નહીં વિચારો કે કોઈ જીવલેણ બિમારી તમને ઝકડી રાખે,અથવા તો તમે બિમાર પડો.જો કે,દુનિયામાં એક એવી પણ ડોકટર્સ છે,જેને લઈને લાખો લોકો બિમાર થઈ રહ્યા છે.આ ડોકટર પાસે સારવાર કરાવવા માટે સાજા અને એકદમ સ્વસ્થ લોકો પણ પરાણે બિમાર પડી રહ્યા છે.આ લેડી ડોકટરને દુનિયાની સૌથી સેકસી ડોકટર તરીકેનો ખિતાબ આપવામાં આવ્યો છે.

૩૨ વર્ષિય આ મહિલા ડોકટરનું નામ જસેનિયા વાઈસ છે,જે પહેલા એક સાઈકિયાટ્રિક કલીનિકમાં કંસલટેંટ હતી અને અહીં તે સુસાઈડીકલ દર્દીને જોતી હતી, તથા તેમની સારવાર પણ કરતી હતી.

આ સમયે તેની પાસે સારવાર કરાવવા માટે ખૂબ બધા દર્દીઓ આવતા હતા.જો કે,બાદમાં તેણે મોડલ બનવાનો વિચાર કર્યો,અને મોડલિંગમાં પોતાની કરિયર શરૂ કરી.. બાદમાં તેની કિસ્મત ચમકવા લાગી અને ધીમે ધીમે તે ખૂબ પ્રખ્યાત પણ થઈ ગઈ.ત્યાર બાદ તો તેણે કયારેય પાછુ વળીને જોયુ નથી.જે આજે એક સફળ મોડલ તરીકે પ્રસ્થાપિત થઈ ગઈ છે.

જસેનિયા વાઈસને અત્યાર સુધીમાં કેટલાય પ્રખ્યાત મેગેઝિનના કવર પેજ પર સ્થાન મળ્યુ છે.આ સાથે જ તે કેટલીય નામી બ્રાંડ સાથે મોડલિંગ પણ કરી ચુકી છે. સૌથી ખાસ વાત તો છે કે,લોકો તેને અત્યાર સુધીમાં સૌથી હોટ ડોકટર તરીકે ઓળખાવી રહ્યા છે.

આ ડોકટર સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસ્વીરો શેર કરતી રહે છે.જેના કારણે લોકો પણ તેની પાસે સારવાર કરાવવા માટે તડપી રહ્યા છે,લોકો ખૂબ ઉત્સાહિત રહે છે.જેથી કરીને લોકોને તેની સાથે સમય પસાર કરવાનો મોકો મળેે.

Share Now