બ્રિસ્બેન ટેસ્ટના બીજા દિવસે વરસાદે મજા બગાડી,35 ઓવરનો મેચ ધોવાઈ ગયો!

106

બ્રિસ્બેન ટેસ્ટના બીજા દિવસે વરસાદના કારણે 35 ઓવરનો મેચ પાણીમાં ધોવાઈ ગયો. રવિવારે એટલે કે આવતી કાલે અડધા કલાક પહેલા રાબેતા મુજબ 5 વાગ્યે ત્રીજા દિવસ માટે મેચ શરૂ થશે.બીજા દિવસે ટી ટાઈમ પછી જ વરસાદના કારણે મેચ શરૂ થઈ શકી નહીં. ભારતે પોતાના પહેલા દાવમાં બે ઓપનરોની વિકેટ…

Share Now