બ્રિસ્બેન ટેસ્ટના બીજા દિવસે વરસાદના કારણે 35 ઓવરનો મેચ પાણીમાં ધોવાઈ ગયો. રવિવારે એટલે કે આવતી કાલે અડધા કલાક પહેલા રાબેતા મુજબ 5 વાગ્યે ત્રીજા દિવસ માટે મેચ શરૂ થશે.બીજા દિવસે ટી ટાઈમ પછી જ વરસાદના કારણે મેચ શરૂ થઈ શકી નહીં. ભારતે પોતાના પહેલા દાવમાં બે ઓપનરોની વિકેટ…