હિન્દુ પંચાગ અનુસાર,હનુમાન જયંતીના દિવસે ચૈત્ર માસની શુક્લ પક્ષની પૂર્ણિમાનો તહેવાર પણ મનાવવામાં આવે છે.આજે હનુમાન જયંતી છે.આ તહેવાર ધૂમ-ધામથી ઉજવવામાં આવે છે.પરંતુ આ વખતે કોરોના વાયરસ છે તેથી ભક્તોને વિનંતી છે કે તેઓ તેમના ઘરોમાં રહીને જ બજરંગબલીની પૂજા-અર્ચના કરે.આ વખતે હનુમાન જયંતી પર મંગળવાર તિથિ છે,જેને ભક્તો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે, આ દિવસે બજરંગબલીની પૂજા કરવાથી ભક્તો બધા દુઃખો દૂર થાય છે અને તેઓની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.આ ઉપરાંત આ દિવસે વિશેષ ઉપાય કરવાથી ગ્રહ દોષની સમસ્યાઓ પણ દૂર થાય છે.
હનુમાન જયંતિના દિવસે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે.હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ચઢાવો. ચાલો જાણીએ આ વિશે.
મેષ- બેસનના લાડ્ડુ
વૃષભ- તુલસીના બીજ
મિથુન- તુલસીના બીજ
કર્ક- હલવો
સિંહ- જલેબી
કન્યા- ચાંદીનો અર્ક પ્રતિમા પર લગાવો
તુલા- મોતીચુરના લાડુ
ધન- મોતીચુરના લાડુ
મકર – મોતીચુરના લાડુ
કુંભ- સિંદૂરનો લેપ
મીન- લવિંગ
પૂજાનું શુભ મુહૂર્ત
પૂર્ણિમા તિથિ પ્રારંભ- 26 એપ્રિલ 2021ને બપોરે 12.44 વાગ્યા થી 27 એપ્રિલ રાત્રીના 9.01 વાગ્યા સુધી