લો બોલો ! કપલે ભૂલથી શેર બટન દબાવી દેતા સુહાગરાતનો વીડિયો આગની જેમ વાઇરલ થઇ ગયો ..જુઓ VIDEO

897

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી 2023, બુધવાર : આજના યુગમાં સોશિયલ મીડિયા લોકોના જીવનનો એક હિસ્સો બની ગયું છે.લોકો નાની નાની બાબતો પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે.સોશિયલ મીડિયાની દુનિયામાં એક શબ્દ ખૂબ જ લોકપ્રિય છે.. ‘વાઈરલ’.. વાયરલ થયા બાદ ઘણા લોકોને રાતોરાત સ્ટાર બનાવી દીધા છે.પરંતુ કેટલીકવાર,તેનાથી વિપરીત તે લોકોની ગોપનીયતાને પણ ઉઘાડી કરી દે છે.સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે,જેમાં વર-કન્યાએ સુહાગ રાતનો વીડિયો રેકોર્ડ કર્યો અને વાયરલ થયો છે.જેણે ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.વર-કન્યાએ સુહાગ રાતનો વીડિયો રેકોર્ડ કર્યો હતો.ભૂલથી શેરનું બટન દબાવ્યુ અને વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.કપલે તેમની ખાસ રાતને યાદગાર બનાવવા માટે આ વીડિયો રેકોર્ડ કર્યો હતો,પરંતુ કદાચ ભૂલથી તેનું બટન દબાઈ ગયું અને આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો.

ઈન્ટરનેટ પર વાઈરલ થયેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વર-કન્યા બેડરૂમમાં જોવા મળી રહ્યા છે.વરરાજા રૂમમાં દુલ્હન સાથે રોમેન્ટિક થતો જોવા મળે છે.આ પછી તે કન્યાને પાછળથી પકડીને તેના ઘરેણાં કાઢવામાં મદદ કરવાનું શરૂ કરે છે.આ પછી દુલ્હન ખુરશી પર બેસે છે.આ પછી બંને રોમાન્સ કરતા જોવા મળે છે.બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો આરુષિ રાહુલ ઓફિશિયલ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ રિએક્શન આપી રહ્યા છે.કેટલાક લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે તો કેટલાક લોકો આ વીડિયોની ઝાટકણી કાઢી રહ્યા છે.

Share Now