વડોદરા નજીક કર્ણાવતી એકસપ્રેસનું એન્જીન-ડબ્બા છુટ્ટા પડી ગયા : મોટી દુર્ઘટના અટકી

262

અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી ટ્રેનના ડબ્બા એન્જિનથી છુટ્ટા પડ્યાની ઘટના સામે આવી છે.માત્ર બે ડબ્બા એન્જિન સાથે આગળ ગયા અને બાકીના ડબ્બા છુટ્ટા પડી ગયા હતા.ઘટનાને લઈને મુસાફરોએ હોબાળો મચાવતા અધિકારીઓ દોડી આવ્યા હતા.ટ્રેનની ગતિ ઓછી હોવાથી મોટી દુઘર્ટના ટળી હતી.એન્જિન સાથે ટ્રેનના ડબ્બા જોડવાની કામગીરી કરવામાં આવી હતી.

અમદાવાદથી મુંબઇ જતી ટ્રેનના ડબ્બા છુટા પડી જતા લોકોમાં ગભરાહટ છવાય ગયો હતો.માત્ર ર ડબ્બા એન્જિન સાથે આગળ ગયા હતા.મુસાફરોએ હોબાળો કરતા અધિકારીઓ દોડી આવ્યા હતા.ટ્રેનની સ્પિડ ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.એન્જિન સાથે ટ્રેનના ડબ્બા જોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

Share Now