ઇરાકના બસરામાં જબરદસ્ત બ્લાસ્ટ, 4 લોકોના મોત, 20 ઘાયલ

256

ઇરાકના દક્ષિણી શહેર બસરાના મધ્યમાં એક પ્રચંડ વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા છે.ઈરાકી સેનાએ આ જાણકારી આપી છે મંગળવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં સેનાએ કહ્યું કે બોમ્બ એક મોટરસાઇકલમાં ફીટ કરવામાં આવ્યો હતો.ઇરાકના દક્ષિણી શહેર બસરાના મધ્યમાં એક પ્રચંડ વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા છે.ઈરાકી સેનાએ આ વાતની જાણકારી આપી છે મંગળવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં સેનાએ કહ્યું કે બોમ્બ એક મોટરસાઇકલમાં ફીટ કરવામાં આવ્યો હતો,જેના કારણે આ જબરદસ્ત વિસ્ફોટ થયો હતો.આ વિસ્ફોટના કારણે ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા પણ જોવા મળ્યા હતા.સેનાએ કહ્યું કે ફોરેન્સિક નિષ્ણાંતો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મામલાની તપાસ કરી રહ્યા છે. રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે વિસ્ફોટમાં અન્ય 20 લોકો ઘાયલ થયા છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે.આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ.

Share Now